Gujarat Gyan Guru Quiz Registration कैसे करे ? - पूरी जानकारी

यदि आप नहीं जानते की G3Q यानी Gujarat Gyan Guru Quiz क्या है ? और Gujarat Gyan Guru Quiz Registration कैसे करे ? तो आप सही जगह आए हो यहाँ पर आपको Gujarat Gyan Guru Quiz competition का पूरा जानकारी दिया है. तो आप पोस्ट को अंत तक पढ़ सकते है.

Gujarat Gyan Guru Quiz Registration online

Gujarat Gyan Guru Quiz क्या है?

G3Q यानी Gujarat Gyan Guru Quiz की तारीख 07-07-2022 सरु थती तालुका - नगर पालिका, जिल्ला नगर पालिका और राज्य कक्षा की ऑनलाइन Quiz है। इनमे धोरण 9 थी 12 और कॉलेजे ना विध्यारर्थीओ तथा अन्य नागरिको G3Q प्रतियोगिता में भाग ले सकते हैं और आकर्षक पुरस्कार जित सकते है.

शिक्षा मंत्री श्री जीतूभाई एच. वाघानी के मुताबिक इस Gujarat Gyan Guru Quiz competition में हजारों प्रश्न को शामिल किया हैं. यह Quiz दर रविवार से शुरू होगी और शुक्रवार को पूरी होगी। दर शनिवार को विजेता की घोषणा की जाएगी और सभी प्रतियोगि को एक प्रमाण पत्र दिया जायेगा।

Gujarat Gyan Guru Quiz Registration कैसे करे ? - 2022

Gujarat Gyan Guru Quiz में Registration करने के लिए आप https://g3q.co.in/ की वेबसाइट पर जाकर G3Q Competition में Registration कर सकते है. आप तारीख: 07-07-2022 को मुख्यमत्री श्री द्वारा Gujarat Gyan Guru Quiz के शुभारभ करने के बाद G3Q में कर रजिट्रेशन सकते है.

आप निचे लिक पर क्लीक करके G3Q  रजिट्रेशन फॉर्म को भर सकते है. 

{getButton} $text={ link} $icon={ link}

Gujarat Gyan Guru Quiz Registration

आप Gujarat Gyan Guru Quiz Registration का पूरा प्रोसेस ऊपर तस्वीर में  या निचे वीडियो को देख कर फॉर्म भर सकते है.

Gujarat Gyan Guru Quiz पुरस्कार - ઇનામો

Gujarat Gyan Guru Quiz के बधा स्पर्धकों को 25 करोड़ थी वधुना इनामो जितने का मौका और विजेताने स्टडी टूर के रूप में आकर्षक इनाम दिए जाएंगे। आप निन्म लिखित गुजराती में जिस्तार से Price देख सकते है.

Gujarat Gyan Guru Quiz Price

Gujarat Gyan Guru Quiz ઈનામની વિગતો:

તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ (દર અઠવાડિયે) ક્વિઝના ઈનામો:-

  • શાળા કક્ષાના:
    • પ્રથમ ક્રમના વિજેતા ( કુલ ૦1 ) રૂ .2100 / - , દ્વિતિય ક્રમના વિજેતા ( કુલ ૦૪ ) રૂ .1500 /-, ત્રિજા ક્રમના વિજેતા ( કુલ ૦5 ) રૂ .1000 / - આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે .

  • કોલેજ કક્ષાના:
    • પ્રથમ ક્રમના વિજેતા ( કુલ ૦1 ) રૂ. ૩100 / - , દ્વિતિય ક્રમના વિજેતા ( કુલ ૦૪ ) રૂ .2100 / - , ત્રિજા ક્રમના વિજેતા ( કુલ ૦5 ) રૂ .1500 / - આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે .

તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાએ વિશિષ્ટ ઈનામો : -

  • શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ :
    • પ્રથમ ક્રમના વિજેતાને રૂ .1,00,000 નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .75,000 નુ ઈનામ , ત્રિજા ક્રમના વિજેતાને રૂ .5૦,000 નું ઈનામ આપવામાં આવશે .

  • કોલેજ - યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ :
    • પ્રથમ ક્રમના વિજેતાને રૂ .2,00,000 નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .1,25,000 નુ ઈનામ , ત્રિજા ક્રમના વિજેતાને રૂ .75,000 નું ઈનામ આપવામાં આવશે .

  • તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ , દ્વિતિય અને ત્રિજા વિજેતા ની પસંદગી માટે સતત 75 દિવસ બાદ તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) / વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ , દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે .
  • તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના 4 સદસ્યો સાથે એક વર્ષના સમયગાળા ની અંદર એક વખત ફ્રી  સ્ટડી ટુર યોજવામાં આવશે .
  • ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન ( 1 + 1 ) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
  • આ વિજેતાઓ ને બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો:-

  • જિલ્લા કક્ષાની ક્વિઝ પુરી થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ યોજવામાં આવશે .

  • ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના ની ક્વિઝ માં વિજેતા થયેલા સ્પર્ધકો ને રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે .

  • રાજ્ય કક્ષાના 15૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે .

  • શાળા કક્ષાના ઈનામો :
    • પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૩,00,000 નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .2,00,000 નું ઈનામ , તૃતિય ક્રમના વિજેતાને રૂ .1,00,000 નું ઈનામ આપવામાં આવશે .

  • કોલેજ કક્ષાના ઈનામો:
    • પ્રથમ ક્રમના વિજેતાને રૂ .5,00,000 નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૩,00,000 નું ઈનામ , તૃતિય ક્રમના વિજેતાને રૂ .1,5૦,000 ના ઈનામ આપવામાં આવશે .

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ :-

  • સતત 75 દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ 75 વિજેતાઓ જાહેર કરવામાં આવશે .

  • ક્વિઝની અન્ય કક્ષાના આ 75 વિજેતાઓ ૦2 દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર ( પતિ - પત્ની - 2 બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો ) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે .

Gujarat Gyan Guru Quiz Rules (નિયમો):

Gujarat Gyan Guru Quiz (G3Q) के सामान्य नियमो और शर्तो आप निन्म लिखित गुजराती में देख सकते है.

G3Q ક્વિઝના નિયમો :

  1. ક્વિઝના સાચા જવાબ માટે ૦1 ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે . વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ મેળવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે . જ્યાંરે તમામ મેરીટ સરખા થતાં હોય ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને ઓછામાં ઓછું સમયતફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે .
  2. ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે .
  1. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે . વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે , રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે - તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ .
  2. ક્વિઝની કોઈપણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ અંગે કોઈ પત્રવ્યવહાર કે રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  3. ક્વિઝના જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે .
  4. આ ક્વિઝ મોબાઈલ ફોન , સ્માર્ટ ફોન , આઈ ફોન , ડેસ્કટોપ કોમ્પ્યુટર , લેપટોપ , ટેબ્લેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે .
  5. સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ખામી , ઈન્ટરનેટની સ્પીડ , નેટવર્કની સમસ્યા , મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી માટે શિક્ષણ વિભાગ , ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ .
  6. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો ભરવી અનિવાર્ય છે . વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. જો રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો ઈનામનો લાભ સ્પર્ધકને મળશે નહીં.
  7. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ ( G3Q ) મા ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ ( G3Q ) અંગેના તમામ નિયમો અને શરતો જે - તે સ્પર્ધકને મંજૂર અને કબૂલકર્તા રહેશે .

Conclusion:

अब आपको पता चल गया होगा की Gujarat Gyan Guru Quiz Registration कैसे करे? और Gujarat Gyan Guru Quiz competition क्या है और G3Q competition के Price क्या है. हमें उम्मीद है की आपको इसमें बताया गया जानकारी पसंद आया होगा। यदि आपका कोई सवाल हो तो हमें कॉमेट में बता सकते है.

यह पोस्ट को आप अपने दोस्तों के साथ Shere कर सकते है और कोइ सवाल या सुझाव हो तो हमें Comment Box मे बता सकते है. धन्यवाद

कृपया करके comment box में कोई भी spam link ना डालें.

Post a Comment (0)
Previous Post Next Post